સુથોલ
લિક્વિડ, સ્પ્રે, જેલ
સુથોલ નીમ, ચંદન અથવા એલો વેરાનો ઉપયોગ દરરોજ કરો, ખાસ કરીને નાહ્યા બાદ –પરસેવો અને ખંજવાળ ઉત્પન્ન કરતા ઉનાળાના દિવસો હોય કે ભેજવાળા વરસાદી દિવસો.
સુથોલ ત્વચાના છિદ્રોને જંતુમુક્ત, ખુલ્લા અને હવાદાર રાખે છે.
ઉનાળા અને ચોમાસામાં થતું ચિડીયાપણું રોકો. સુથોલ સાથે બિન્દાસ રહો.
હવે નહીં રહે કોઈ ખંજવાળ, રેશિસ શરીરની દુર્ગંધ કે ત્વચાનાં ઇન્ફેક્શન્સ.
- સુથોલ લિક્વિડના ઉપયોગો. વધુ વાંચો
- આપે કયું સુથોલ વેરિયન્ટ વાપરવું જોઈએ?વધુ વાંચો
- સુથોલ કેવી રીતે વાપરવું? વધુ વાંચો
- સુથોલમાં રહેલ શક્તિશાળી પ્રાકૃતિકઘટકો. વધુ વાંચો
- વારંવાર પૂછાતા પ્રશ્નો(FAQs)

Our Customer Reviews
સુથોલ લિક્વિડના ઉપયોગો
8 અદભુત રીતે જેના દ્વારા આપ રહી શકો છો બિન્દાસ.
1.સુથોલ લિક્વિડ ઉનાળામાં થતા રેશિસ અથવા અળાઈઓ રોકે છે અને મટાડે છે.
ગરમીને કારણે થતાં રેશિસ (ચકામા) કઈ જગ્યાએ થાય છે?
ઉનાળામાં થતા રેશિસ શરીરના કોઇપણ ભાગમાં થઇ શકે છે.અમુક સામાન્ય ભાગો છે
- ચહેરો, ખાસ કરીને કપાળ
- ગરદન
- પીઠ
- પેટ
- સાથળના મૂળ
- સ્તનની નીચે
- કોણીના સાંધા
- કુલા
અળાઈઓ રોકવા અને મટાડવાના સરળ પગલાં –
- નિયમિત સ્નાન કરો
- સૌમ્ય સાબુ વાપરો.
- સ્નાન પછી સુથોલ અવશ્ય લગાવો. (સુથોલ કેવી રીતે વાપરવું તેવાંચો)
- ઘરની બહાર હો ત્યારે, ગરદન, ચહેરો તથા શરીરના અન્ય ભાગો પર વારંવાર સુથોલ નીમ જેલલગાવો. તરોતાજા રહો.
- ખુલતા સુતરાઉ કપડાં પહેરો.
2. શરીરની દુર્ગંધ સુથોલ લગાવેલ ત્વચાથી દૂર રહે છે.
જવાબદાર ફરીથી છે પરસેવો. દુર્ગંધ પેદા કરતા બેક્ટેરિયા અને ત્વચા પરનો પરસેવો ભેગા થવાથી શરીરની દુર્ગંધ ઉત્પન્ન થાય છે.
2. શરીરની દુર્ગંધ સુથોલ લગાવેલ ત્વચાથી દૂર રહે છે.
જવાબદાર ફરીથી છે પરસેવો. દુર્ગંધ પેદા કરતા બેક્ટેરિયા અને ત્વચા પરનો પરસેવો ભેગા થવાથી શરીરની દુર્ગંધ ઉત્પન્ન થાય છે.
3. સુથોલ દ્વારા ખંજવાળ-ઉઝરડા-ખંજવાળનું વિષચક્ર તોડો
ખંજવાળ ખૂબ પરેશાન કરે છે. તેના કારણે આપણને ઘણી અસુવિધા થાય છે અને મનમાં ચીડ પણ ઉત્પન્ન થાય છે.
ખંજવાળ કઈ રીતે રોકવી?
ખંજવાળના કારણો આ હોઈ શકે છે – ત્વચાનાફોલ્ડ્સપરપરસેવો, કોલર્સ નીચે અથવા ટાઈટ બેલ્ટ્સ, જો તમે ચુસ્ત વસ્ત્રો પહેરતા હો, ગુપ્ત અંગોમાં અથવા મચ્છરના ડંખવાળી જગ્યાએ. આ તમામ પ્રકારની ખંજવાળમાં રાહત માટે સુથોલ વાપરો.
4. ઠંડક આપતા આફ્ટર શેવ લોશન તરીકે દરરોજ સુથોલનો ઉપયોગ કરો.
- સુથોલ તુરતમાં શેવ કરેલ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને ઠંડક આપે છે.
- સુથોલસૂક્ષ્મજીવાણુઓને પ્રસરતાં રોકીનેઇન્ફેક્શનનું જોખમ ઘટાડે છે અને રેઝરથી થયેલ સૂક્ષ્મ કાપા અને બમ્પ્સની પણ કાળજી લે છે.
- સુથોલ શેવ કાર્ય બાદ ત્વચાને ઠંડક આપે છે અને શાંત કરે છે, તાત્કાલિક.

5. પગના તળિયામાં થતાં ઇન્ફેક્શન્સ રોકવા ચોમાસામાં સુથોલ વાપરો.
ચોમાસામાં થતાં ઇન્ફેકશન્સ રોકવાનાં 5 સરળ પગલાં –
- ઘરે આવ્યા બાદ તુરત ભીનાં કપડાં બદલી નાંખો.
- પગમાં થતાં ઇન્ફેક્શન્સ રોકવા માટે ઘરે આવ્યા બાદ આપનાં હાથ અને પગ સુથોલયુક્ત પાણીથી ધુઓ.
6. વેક્સિંગ/થ્રેડિંગ બાદ ચચરાટમાં ઠંડક મેળવવા સુથોલ નીમ જેલ અથવા સુથોલ એલો વેરા લગાવો.
7. કટ અને ઘા પર સુથોલ લગાવો. તે રક્તસ્રાવ બંધ કરે છે અને કટને સાજા કરવામાં મદદ કરે છે
8. હળવી દાઝના કારણે થતી બળતરા મટાડવા અને દાઝમાં રૂઝ લાવવા સુથોલ નીમ જેલ લગાવો.
આપે કયું સુથોલ વેરિઅન્ટ વાપરવું જોઈએ?
સુથોલ 3 રિફ્રેશિંગ પ્રકારોમાં ઉપલબ્ધ છે – નીમ, ચંદન તથા એલોવેરા.
સંવેદનશીલ અથવા બાળકોની ત્વચા માટે – સુથોલ એલોવેરા અથવા સુથોલ નીમ જેલ વાપરો.
સુથોલ 3 પ્રકારના પેકિંગમાં મળે છે – લિક્વિડ બોટલ (100ml તથા 200ml), સ્પ્રે બોટલ(100ml) તથા નીમ જેલ (100ml)
સુથોલ કેવી રીતે વાપરવું? સુથોલ ક્યાં ન વાપરવું?
લિક્વિડ બોટલમાંથી કઇ રીતે વાપરવું? –
- લિક્વિડ સુથોલ પાણીમાં ભેળવો અથવા નાહ્યા બાદ શરીર પર લગાવો.
- લગાવવા માટે કોટન પેડનો ઉપયોગ કરો.
- શેવ કર્યા બાદ- લિક્વિડ સીધું જ હથેળીમાં લો અને ત્વચા પર લગાવો.
સ્પ્રે બોટલ કઇ રીતે વાપરવી –
- આપના શરીર પર સુથોલ સ્પ્રે કરવા માટે સ્પ્રેયરનો ઉપયોગ કરો.
સુથોલ નીમ જેલ કઇ રીતે વાપરવું –
- બહાર જાઓ ત્યારે નીમ જેલ સાથે લઇ જાઓ. જેલ હોવાથી, તે ઢોળાવાનો ભય નથી તથા આ પેક વાપરવા માટે ખૂબ જ સુવિધાજનક છે.
- ત્વચાની ખંજવાળ તથા ચચરાટથી રાહત મેળવવા માટે સુથોલ નીમ જેલ ગમે ત્યાં અને ગમે ત્યારે વાપરો.
ક્યારે અને ક્યાં સુથોલ ન વાપરવું?
- સેન્સિટિવ ત્વચા, વારંવાર લગાવવું પડે તેવા, રેશિસ, તથા બાળકો માટે સુથોલ એલો વેરા અથવા સુથોલ નીમ જેલ વાપરો.
- સેન્સિટિવ ત્વચા પર સુથોલ નીમ અથવા સુથોલ ચંદન ન લગાવો. આ ખાસ પ્રકારો આલ્કોહોલ ધરાવે છે અને સેન્સિટિવ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. .
- સુથોલ અન્ય કોઇપણ પ્રોડક્ટની ઉપર ના લગાવવું કે અન્ય કોઇપણ પ્રોડક્ટ સાથે ભેળવવું નહીં.
- વાપરવાનું શરૂ કરતા પહેલાં હંમેશા સુથોલ એન્ટીસેપ્ટિક લિક્વિડનો પેચ ટેસ્ટ કરો.
- કોઇપણ પ્રતિકૂળ રિએકશન આવે અથવા પ્રોડક્ટ વારંવાર લગાવવા છતાં પરિસ્થિતિમાં કોઈ ફેર ન પડે તો હંમેશા ડોકટરની સલાહ લો.

આપની ત્વચા માટે સુથોલ લિક્વિડ શ્રેષ્ઠ એન્ટીસેપ્ટિક શા માટે છે?
સુથોલ લોશન આયુર્વેદિક છે – જેમાં છે લીમડાનાં પાન, એલોવેરા, હળદર તથા ગલગોટાના ફૂલોનો શુદ્ધ અર્ક; જે તમામ શક્તિશાળી હર્બલ એન્ટીસેપ્ટિક્સ છે.
નીમ(લીમડો)
- નીમ(લીમડો)નાં પાનનો પ્રવાહી અર્ક , રેશિસ તથા ખંજવાળ રોકે છે.
- નીમ ત્વચાનાં ઇન્ફેક્શન્સ સામે અસરકારક છે.
- નીમના પાનની એન્ટી માઇક્રોબિઅલ અસરો ત્વચાનું રક્ષણ કરે છે અને રૂઝ લાવે છે.
ટર્મરિક(હળદર)
- હળદર ત્વચાના, રેશિસ, ઇન્ફેક્શન્સ, ખંજવાળ તથાત્વચા પર નો સોજો રોકે છે.
- હળદર તેના કુદરતી એન્ટીસેપ્ટિક, એન્ટીફંગલ તથા રૂઝ લાવવાના ગુણો માટે જાણીતી છે.
ટર્મરિક(હળદર)
- હળદર ત્વચાના, રેશિસ, ઇન્ફેક્શન્સ, ખંજવાળ તથાત્વચા પર નો સોજો રોકે છે.
- હળદર તેના કુદરતી એન્ટીસેપ્ટિક, એન્ટીફંગલ તથા રૂઝ લાવવાના ગુણો માટે જાણીતી છે.
મેરિગોલ્ડ અથવા ગેંદા (ગલગોટો)નું ફુલ
- ગલગોટાના ફૂલોનો અર્ક ત્વચાનાં ઇન્ફેક્શન્સ અને રેશિસ રોકે છે.
Our Bestsellers
વારંવાર પૂછાતા પ્રશ્નો(FAQs)
ગરમીની અળાઈઓ તથા રેશિસ ત્વચાનાં છીદ્રો બંધ થઇ જવાના કારણે થાય છે.
સુથોલ પાણી આધારિત છે અને તે ત્વચાનાં છીદ્રો બંધ નથી કરતું.સુથોલના હર્બલ, એન્ટી-માઇક્રોબિઅલ ગુણો અળાઈઓ તથા રેશિસ મટાડે છે.આના કારણે, ઘણાં કિસ્સાઓમાં સુથોલ અન્ય પ્રિક્લી હિટ પાઉડર્સ કરતાં વધુ અસરકારક બની રહે છે.
અત્યારે ઉનાળો છે અને તમે સવારે ઠંડક આપતું સ્નાન કર્યું છે.પછી તમે કામ માટે બહાર જાઓ છો.
બહાર ફરી એ જ ગરમી અનેપરસેવો! –પરસેવોઅને આસપાસની ધૂળના કારણે તમારી ત્વચામાં ઉનાળામાં થતા ચચરાટ, ખંજવાળ તથા રેશિસ માટેની આદર્શ સ્થિતિ સર્જાય છે.આવી સ્થિતિમાં, સ્નાન કરતા સમયે તમે વાપરેલ સાબુ કામ નથી કરતો.
સ્નાન બાદ લગાવવામાં આવેલ સુથોલ તમે બહાર હો ત્યારે પણ કામ કરે છે.
સુથોલ નીમ જેલ તાત્કાલિક રાહત માટે બહાર હો ત્યારે પણ લગાવી શકાય છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો(FAQs)র